News Agency of India

બાલાસિનોર:રૈયોલી ગામે સિચાઈ ની સગવડ અપાવવા માટે ની સંસદ રતનસિંહ રજુઆતથી સર્વેની કામગીરી હાથધરાઈ

1 min read
બાલાસિનોર:રૈયોલી ગામે સિચાઈ ની સગવડ અપાવવા માટે ની સંસદ રતનસિંહ રજુઆતથી સર્વેની કામગીરી હાથધરાઈ

Share with:


બાલાસિનોર તાલુકાના ૩૫ જેટલા ગામોને સિંચાઈ ની સગવડ આપવા માટેની માનનીય સાંસદસભ્ય શ્રી રતનસિંહજી ની રજુઆત અન્વયે સરકારશ્રી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી.
જેમાં ઘુવેડિયા તળાવ ને જોડાયેલા રૈયોલી, ગુંથલી, ફેલસાણી ગામે તળાવના સર્વે માટે આવેલ સુજલામ સુફલામ કેનાલના અધિકારી શ્રી યુ.કે.ઠાકોર ,વાપ્કોસ સર્વે કંપનીના એન્જીનીયરો, પદાધિકારીઓ જેવાકે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી માનસિંહજી, ભારતીય જનતા યુવા મોરચા જિલ્લા પ્રમુખશ્રી કેતનસિંહ ઝાલા, પ્રવિણસિંહ ચૌહાણ
મહિસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચો જિલ્લા ઉપપ્રમુખ શ્રીમતી જયાબેન ઠાકોર, મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ શ્રી છત્રસિંહ ,કે ચૌહાણ
સરપંચશ્રી. ગુલાબસિંહ રૂપસિહ,તાલુકા સદશ્ય ,ખેડૂત આગેવાનો, ગ્રામજનો વગેરેની સાથે હાજરી આપી સર્વે કામગીરીમાં સહકાર આપ્યો.

બાલાસિનોર:રૈયોલી ગામે સિચાઈ ની સગવડ અપાવવા માટે ની સંસદ રતનસિંહ રજુઆતથી સર્વેની કામગીરી હાથધરાઈ

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *