News Agency of India

ચાલુ ઓપરેશનમાં સ્ટાફના 6 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યાનો આરોપ

1 min read
ચાલુ ઓપરેશનમાં સ્ટાફના 6 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યાનો આરોપ

Share with:


બઠિંડાઃ પંજાબના બઠિંડા શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલા સારવાર માટે દાખલ થઈ હતી. મહિલાને ઓપરેશન કરાવવાનું હતું. ત્યારે ચાલુ ઓપરેશન દરમિયાન તેના પર સ્ટાફના લોકોએ ગેંગરેપ કર્યાનો આરોપ મહિલા દ્વારા લગવવામાં આવ્યો છે. પીડિત મહિલાએ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈને મેડિકલ તપાસ પણ કરાવી. બાદમાં આની જાણકારી પોલીસને આપી હતી. જે બાદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ, તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન લાગ્યુ હતું. એટલે તેની સારવાર ચાલી રહી હતી. પછી ઓપરેશન કરાવવાનુ નક્કી થયુ હતુ. ઓપરેશન કરાવવા માટે મહિલા એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ગઈ ચોથી ઓક્ટોબરના રોજ મહિલાનું ઓપરેશ થવાનું હતું. ઓપરેશનના દિવસે હોસ્પિટલના સ્ટાફ મેમ્બર તેને ઓપરેશ થિયેટરમાં લઈને ગયા હતા.

ચાલુ ઓપરેશનમાં સ્ટાફના 6 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યાનો આરોપ

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *