News Agency of India

મહિસાગર : બાલાસિનોર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવતી બાલાસિનોર પોલીસ..

1 min read
મહિસાગર : બાલાસિનોર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવતી બાલાસિનોર પોલીસ..

Share with:


મધ્ય ગુજરાતમાં છેલ્લા ગણા સમયથી ઘરફોડ તેમજ સ્મશાનમાં એંગલો ચોરી કરનાર દેવીપૂજક ગેંગના રીમાન્ડ મંજુર કરતી બાલાસિનોર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ

મધ્ય ગુજરાતમાં બાલાસિનોર પોલીસ દ્વારા જિલ્લાના કપડવંજ ઠાસરા કઠલાલ બાયડ ગલતેશ્વર વિગેરે વિસ્તારોમાંથી રાતના સુમારે રેકી કરી સ્મશાનગૃહ મા લોખંડની એંગ્લો તેમજ અન્ય જગ્યાઓએથી ખેતરોમાંથી તેમજ લોકોના ઘરોમાંથી ચોરી રાત્રી દરમિયાન કરતી ટોળકીના છ જેટલા સભ્યોને પકડી પાડી ને બાલાસિનોર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ દરમિયાન પી.આઇ મુકેશ ભગોરાના જણાવ્યા અનુસાર આરોપીઓની સઘન પૂછપરછ કરી વિવિધ મુદ્દા માલ તેમજ અન્ય ચોરીઓનો પણ કરી હોય તેની પણ પાનકોરનાકા આવશે અને ચોરીઓનો મુદ્દા માલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *