News Agency of India

મહીસાગર:બાલાસીનોર સર્કીટ હાઉસ ખાતે આજ રોજ પત્રકાર સંગઠનની મિટિંગ યોજવામાં આવી

1 min read
મહીસાગર:બાલાસીનોર સર્કીટ હાઉસ ખાતે આજ રોજ પત્રકાર સંગઠનની મિટિંગ યોજવામાં આવી

Share with:


મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યાં.
આજ રોજ મિટીંગમાં પત્રકારોના હીત અને રક્ષણના મુદ્દા પર વાત કરવામાં આવી.
તમામ પત્રકારોની ઉપસ્થિતિમાં આજ રોજ બાલાસિનોર પત્રકાર એસોસિએશનની રચના કરવામાં આવી.

બાલાસિનોર પત્રકાર એસોસિએશન

1)તેજવંત સેવક – પ્રમુખ

2)કૃણાલ ભાવસાર – ઉપપ્રમુખ

3)સંજય ઝાલા – ઉપપ્રમુખ

4)સમીર સુથાર – મહામંત્રી

5)નયન વાળંદ – ખજાનચી

6)દામીન પટેલ – મંત્રી

7)સૈયદ ઝુલ્ફીકાર(લાલુ સૈયદ) – મંત્રી

8)ઝમીલા દીવાન – મંત્રી

બાકીના તમામ પત્રકાર મિત્રો સભ્ય તરીકે નિમણુક કરવામાં આવેલ છે.

એસોસિએશનના તમામ પત્રકાર મિત્રોને શુભકામનાઓ..

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *