News Agency of India

ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ ગ્રે કલરની ક્રુઝર ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુધ્ધ કવોલીટી કેશ શોઘી કાઢતી બાલાસિનોર પોલીસ

1 min read
ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ ગ્રે કલરની ક્રુઝર ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુધ્ધ કવોલીટી કેશ શોઘી કાઢતી બાલાસિનોર પોલીસ

Share with:


મહે, પોલીસ અવિક્ષક સાહેબ શ્રી મહીસાગર લુણાવાડા નાઓની સુચના મુજબ અને મહે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.વી.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારુ તેમજ શ્રાવણ માસ ચાલતો હોય જેથી સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જેથી બાલાસિનોર પો.સ્ટેના પોલીસ ઇન્સસ્પેકટર એમ.વી.ભગોરા નાઓની સુચના મુજબ અ.હે.કો દેવેન્દ્રસિંહ
નટવરસિંહ બ.નં ૭૧૮ તથા અ.હેઙકો સબ્બીરભાઇ ઉસ્માનગની બ.નં. ૭૫૦ તથા આ.પો.કો રીતેશકુમાર રમેશભાઇ
બનં.૭૪૪ તથા પો.કો. સત્તાભાઇ કાળાભાઇ બ.નાં ૮૭૨ તથા વિક્રમભાઇ વાઘાભાઇ બ.નં ૯૨૬ તથા પો.કો. હરેશ
અમૃતભાઇ બ.નં.૧૫૬ તથા પો.કો પ્રકાશભાઇ ગેમાભાઇ બ.નં ૮૨૬ એ રીતેના એ રીતેના પો.માણસો સાથે ખાનગી
વાહનમા

જનોડ ગામથી પીલોદરા તરફ આવવાના રોડ ઉપર આવેલ વળાંકમાં આવી વાહન ચેકીંગમા ઉભા હતા
દરમ્યાન એક ગ્રેકલરની ક્રુઝર ફોર વ્હીલ ગાડી આવતા સાથેના પોલીસ માણસો દ્વારા ઉભી રખાવા ઇશારો કરતા અમો
પોલીસને જોઇ પોતાની પુર ઝડપે હાંકારી નાસવા લાગેલ જેથી તેના ઉપર શક પડતા અમો તથા સાથેના પોલીસ
માણસોએ ખાનગી વાહન સાથે પીછો કરતા સદર ગાડીના ચાલકે પોતાની ગાડી રોડની સાઇડમા મુકી ડ્રાઇવર તેમજ
બાજુની સીટમાં બેઠેલ ઇસમ બન્નેસાઇડના દરવાજા ખોલી અંઘારાનો લાભ લઇ સદર ગ્રેકલરની ક્રુઝર ગાડી નાંબર GJ-
23-M-0736 ની મુકી ખેતરાડુ નાશી ગયેલ અને ગાડીમાંથી ભારતીય બનાવટનો પર પ્રાન્તીય વિદેશી દારૂ ની
પ્લાસ્ટીકના કવાટર નંગ – ૧૪૬૪ ની કિંમત રૂ ૧,૧૭,૧૨૦/- નો મુદ્દામાલ મળી આવેલ તથા ગ્રેકલરની
ક્રુઝર ગાડીનો નાંબર જી.જે.૧૦ ડબ્લયુ૧૭૪૭ ની કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- ગણી કુલ્લેકિમત રૂપિયા
૩,૬૭,૧૨૦/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને આરોપી વિરુધ્ધ કવોલીટી કેશ કરી પ્રોહીબીશન એકટ અન્વયે
કાયદેસર કાર્યવાહી કરી બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.અને આગળની તપાસ
હાથ ધારવામાં આવેલ છે.

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *