News Agency of India

મહિસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દ્વારા પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો

1 min read
મહિસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દ્વારા પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Share with:


ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ દ્વારા બાલાસિનોર ની કે એમ જી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ તથા બિસ્કિટનું વિતરણ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમાં મહિસાગર જિલ્લા અને તાલુકાના ભાજપના કાર્યકરો જોડાયા હતા

Share with:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *