22/10/2020

Bharat News Agency

The News Agency of India

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ના સામાજિક કાર્યકર મનસુરી ઈસ્માઈલભાઈ નુ કોરોના ને કારણે આજે મુત્યુ થયેલ છે. સામાજિક કાયૅકર નુ મુત્યુ

1 min read

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ના સામાજિક કાર્યકર મનસુરી ઈસ્માઈલભાઈ નુ કોરોના ને કારણે આજે મુત્યુ થયેલ છે. સામાજિક કાયૅકર નુ મુત્યુ થતા વઠાલી શહેર મા શોકનો માહોલ છે હિન્દુ મુસ્લિમ બને કોમો બહુજ માન ધરાવતા હતા તેવો સસ્તા અનાજ નુ દુકાન પણ ધરાવે છે સાજકીય તેમજ સમાજ મા મોભાનુ સથાન ધરાવતા હતા સમાજ ના લોકો તેમજ હિન્દુ સમાજ મા પણ ઉચી નામના ધરાવતા હતા રિપોટર નરેન્દ્ર સિહ વઠાલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.