30/09/2020

Bharat News Agency

The News Agency of India

ધનસુરા નજીક ખાનગી હોટલના કર્મચારીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

1 min read

ધનસુરા નજીક ખાનગી હોટલના કર્મચારીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

બે દીવસથી ગુમ થયેલા કર્મચારીની હોટલ પાછળના ખાળ કુવામાંથી લાશ મળી

મૃતક યુવક સાઠંબા નજીક તાલોદ ગામનો વતની

મૃતક ના પરિજનો એ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો

મૃતદેહ ને પીએમ માટે ધનસુરાની સરકારી હોસ્પિટલ લઈ જવાયો

હત્યા કે આત્મ હત્યાનું ઘૂંટાતું રહ્યસ્ય

ધનસુરા પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી

રિપોર્ટર: અરવલ્લી પ્રતિનિધિ ધવલ રાઠોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.