30/09/2020

Bharat News Agency

The News Agency of India

સાબરકાંઠા જિલ્લાના વડાલી માં કોરાના થી મૃત્યુ !

1 min read

સાબરકાંઠા જિલ્લાના વડાલી માં કોરાના થી મૃત્યુ !

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની સ્થિતિ યથાવત્ હોય છે ત્યારે ગુજરાતમાં પણ પૂરું નહીં જ્યારે કહેર વરસાવ્યો છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકા માં કોરોના ના કેસો વધતા જતા હોય જે ચિંતાજનક વસ્તુ કહેવાય છે ત્યારે આજે એવી જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસનો આંકડો ખૂબ જ ગંભીરતા આવતો હોય છે

ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મા કોરો નથી એક વ્યક્તિનું મૃત્યુ થતાં વડાલી તાલુકામાં શોકનો માહોલ જો મળ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ના કોરોના પોજેટીવ મનસુરી રફીક ભાઇની ડેડ બોડી વડાલી ખાતે આવેલ પાચ જમાત કબસતાન ખાતે હિમતનગર થી વડાલી દફન વિધી માટે આવતા સમજ ના લોકો એ દફન વિધી કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved to Bharat News Agency | Newsphere by AF themes.